લખાણ પર જાઓ

ગોવિંદ સાવંત

વિકિપીડિયામાંથી
ગોવિંદ સાવંત
ચંદ્રક યાદી
ફિલ્ડ હોકી પુરુષ
Competitor for  India
ઓલોમ્પિક રમતોત્સવ
રજત ૧૯૬૦ ગીષ્મ ઓલિમ્પિક્સ ૧૯૬૦ ગ્રીષ્મ ઓલિમ્પિક્સમાં ફિલ્ડ હોકી

ગોવિંદ સાવંત (૨૮ નવેમ્બર ૧૯૩૫ – ૮ સપ્ટેમ્બર ૨૦૦૧) ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી હતા. તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમણે ૧૯૬૦માં રોમમાં યોજાયેલા ગ્રીષ્મ ઓલિમ્પિક્સમાં રજત પદક જીત્યો હતો.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Remembering Govindrao Sawant: Gujarat's one and only Olympic medalist in six decades". The Economic Times. 30 July 2024. મેળવેલ 13 August 2024.
  2. Tere, Tushar (30 July 2024). "Barodian brought home Gujarat's only olympic medal six decades ago". Times of India. મેળવેલ 13 August 2024.