લખાણ પર જાઓ

ગ્રેનેડાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ગ્રેનેડા
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોફેબ્રુઆરી ૭, ૧૯૭૪
રચનાકારએન્થોની સી. જ્યૉર્જ

ગ્રેનેડાનો રાષ્ટ્રધ્વજ યુનાઇટેડ કિંગડમ પાસેથી દેશને આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

લાલ કિનારીમાં રહેલ છ તારા દેશના વિભાગોનું, કેન્દ્રમાં રહેલ તારો દેશની રાજધાનીનું, ડાબી તરફ રહેલું ચિહ્ન જાયફળનું જે દેશની મુખ્ય પેદાશ છે, લાલ રંગ બહાદુરી અને સક્રિયતાનું, પીળો રંગ સમજદારી અને સહિષ્ણુતાનું અને લીલો રંગ જંગલો અને ખેતીનું પ્રતિનિધિત્વ કરે છે.