ઘાના

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઘાના ગણરાજ્ય
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: "સ્વતંત્રતા અને ન્યાય" ("Freedom and Justice")
રાષ્ટ્રગીત: 
રાષ્ટ્રીય મહોર
Seal of the Republic of Ghana
સરકારી ચિહ્ન
  ઘાના નું સ્થાન  (લાલ)
 ઘાના નું સ્થાન  (લાલ)
રાજધાની અક્ક્રા
5°33′N 0°12′W / 5.550°N 0.200°W / 5.550; -0.200
અધિકૃત ભાષાઓ અંગ્રેજી (સત્તાવાર) ૯૮.૯%[૨]
રાષ્ટ્રભાષા અંગ્રેજી (lingua franca) ૮૩.૯%
વંશીય જૂથો (૨૦૧૦[૩])
 • ૪૭.૫% અકાન
 • ૧૬.૬% મોસ્સી અને ડાગોમ્બા
 • ૧૩.૯% એવ
 •   ૭.૪% ગા-અડાન્ગ્બે
 •   ૧.૧% મન્ડે
 • ૧૩.૫% અન્ય
ઓળખ ઘાનાયીયન
સરકાર એકમાત્મક પ્રમુખશાહી
બંધારણીય ગણતંત્ર
 -  પ્રમુખ જોન દ્રમાની મહામા (John Dramani Mahama)
 -  ઉપ-પ્રમુખ ક્વેસી અમિસ્સા-આર્થર (Kwesi Amissah-Arthur)
વિધાનસભા સંસદ
સ્વતંત્ર યુ.કે. થી
 -  જાહેરાત ૬ માર્ચ, ૧૯૫૭ 
 -  પ્રાંત ૬ માર્ચ, ૧૯૫૭ – ૧ જુલાઈ, ૧૯૬૦ 
 -  ગણતંત્ર ૧ જુલાઈ, ૧૯૬૦ 
 -  વર્તમાન બંધારણ ૨૮ એપ્રિલ, ૧૯૯૨ 
વિસ્તાર
 -  કુલ ૨,૩૮,૫૩૫ કિ.મી. (૮૨મો)
૯૨,૦૯૯ ચો. માઈલ
 -  Water (%) ૪.૬૧ (૧૧,૦૦૦ કિ.મી. / ૪,૨૪૭ માઈલ)
વસતી
 -  ૨૦૧૦ અંદાજીત ૨.૪૨ કરોડ[૪]
 -  ગીચતા ૧૦૧.૫/કિ.મી. (૧૦૩મો)
૨૫૮.૮/ચો. માઈલ
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૧૪ અંદાજીત
 -  કુલ $૯૭.૫ બિલિયન[૫]
 -  માથાદીઠ $૩,૭૧૮.૪[૫]
જી.ડી.પી. (વૈયક્તિક) ૨૦૧૪ અંદાજીત
 -  કુલ $૫૦ બિલિયન[૫]
 -  માથાદીઠ $૧,૯૦૨.૯[૫]
એચ.ડી.આઈ. (૨૦૧૩) Increase 0.558[૬]
મધ્યમ · ૧૩૫મો
ચલણ ઘાના સેડી (GH₵) (GHS)
સમય ક્ષેત્ર GMT (UTC+0)
વાહન ચાલન જમણી બાજુ
ટેલિફોન કોડ +૨૩૩
ઈન્ટરનેટ સંજ્ઞા .gh
ગિનિયાના અખાતના નકશામાં ઘાના અને તેની ૨,૦૯૩ કિ.મી.ની આંતરરાષ્ટ્રીય સરહદો દર્શાવવામાં આવી છે.

ઘાના, સાંવિધાનીક નામ ઘાના ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે . તેની પશ્ચિમી સીમા કોટ દી'વાર (આયવરી કોસ્ટ) સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર ટોગો, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ ગિનીની અખાત છે. તેની રાજધાની અક્કરા શહેર છે. ત્યાંની સાંવિધાનીક ભાષા અંગ્રેજી છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૨,૩૮,૫૮૫ ચો. કી. છે અને ત્યાંની જનસંખ્યા ૨,૩૮,૩૨,૪૯૫ની છે. ઘાના શબ્દનો અર્થ 'લડવૈયા રાજા' એમ થાય છે. ઘાનાએ ૧૯૫૭માં બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી હતી અને તે રાષ્ટ્ર સંધ, સંયુક્ત રાષ્ટ્રસંધ, આફ્રિકન યુનિયન તેમજ પશ્ચિમી આફ્રિકી રાજ્યો ના આર્થિક સમુદાયનો સભ્ય છે. ત્યાંની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે.[૭]
નોંધ[ફેરફાર કરો]

 1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. "2010 Provisional Census Results Out". ISD (Antoinette I. Mintah) Population Division. 4 February 2011 (Ghana Government). 2010. Archived from the original on 15 June 2011. http://web.archive.org/web/20110615141322/http://www.ghana.gov.gh/index.php?option=com_content&view=article&id=4712:2010-provisional-census-results-out&catid=88:daily-news-summary&Itemid=236. Retrieved 7 February 2011. 
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. Human Development Indices, Table 3: Human and income poverty, p. 35. Retrieved on 1 June 2009