લખાણ પર જાઓ

ઘોડદોડ (રમત)

વિકિપીડિયામાંથી
મુનિચ, જર્મની ખાતે ઘોડદોડનો મુકાબલો

ઘોડદોડ અથવા ઘોડાદોડ એટલે ઘોડા દોડાવવાની હરીફાઈ. આ સ્પર્ધા મુખ્યત્વે પ્રદર્શનની, તિવ્ર ઝડપની અને ક્ષેત્રગામી (ક્રોસ કન્ટ્રી) અથવા અવરોધયુક્ત (Obstakl) સ્પર્ધાઓ હોય છે.

જૂના જમાનાથી ચાલતી આવતી આ રમત વિશ્વભરમાં રમાય છે. પરંતુ ૬૮૪ એડી. પૂર્વે આ રમત ગ્રીસ ખાતે પ્રાચીન ઓલોમ્પિકમાં સૌપ્રથમ રમાયેલી હોવાનું માનવામાં આવે છે[૧].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Ancient Greek Olympic Horse Racing". Hellenism.com. Retrieved 2013-10-01