લખાણ પર જાઓ

ઙુલત્રુમ

વિકિપીડિયામાંથી
ઙુલત્રુમ
Nu.૧૦૦ની નોટની આગળબાજુ
ISO 4217
સંજ્ઞાBTN
Denominations
Subunit
 ૧/૧૦૦છેર્ટુમ
નાણાં ચિહ્નNu.
 છેર્ટુમCh.
ચલણી નોટNu.૧, Nu.૫, Nu.૧૦, Nu.૨૦, Nu.૫૦, Nu.૧૦૦, Nu.૫૦૦, Nu.૧૦૦૦[૧][૨]
Coins
 વધુ વપરાશCh.૨૦, Ch.૨૫, Ch.૫૦, Nu.૧.
 જવલ્લે વપરાશCh.૫, Ch.૧૦
Demographics
વપરાશકર્તાઓઢાંચો:BTN (ભારતીય રુપિયાની સાથે-સાથે)
Issuance
ભુતાન શાહી નાણાં આયોગભુતાન શાહી નાણાં આયોગ
 વેબસાઇટwww.rma.org.bt
Valuation
Inflation૫.૨%
 સ્ત્રોતશાહી નાણાં આયોગ, ૨૦૧૫ સ્થા.
Pegged withભારતીય રુપિયાના સમમુલ્યે

ઙુલત્રુમ (དངུལ་ཀྲམ) એ ભૂતાનનું આધિકારીક ચલણ છે. ભૂતાનનું શાહી નાણાં આયોગ આ ચલણનું નિયમન કરે છે. ઙુલત્રુમની કિંમત ભારતીય રુપિયા સાથે આંકવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. [૧], accessed 2008-11-13
  2. Bhutan issues new 50- and 1,000-ngultrum notes BanknoteNews.com. Retrieved 2011-10-15.