ચર્ચા:ઍફિલ ટાવર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જિગિષભાઇ, નમસ્કાર. તમારો ગુજરાતી વિકિપીડિયા પર ઍફિલ ટાવર લેખ બનાવવાનો પ્રયાસ ઘણો સરાહનીય છે, પરંતુ અહીં ઍફીલ ટાવર નામથી વિસ્તૃત લેખ પહેલેથી જ લખાઇ ગયેલ છે. આથી આપને મારી નમ્ર વિનંતી છે કે આપ આપની માહિતી જૂના લેખમાં ઉમેરશો. વધુ યોગદાન આપતા રહેશો એવી આશા સહ--સતિષચંદ્ર ૧૦:૨૫, ૨૪ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)