લખાણ પર જાઓ

ચર્ચા:ઔદિચ્ય બ્રાહ્મણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • 960 and 955 A.D. ને ગુજરાતીમાં શું કહેવું?
  • નીચે મુજબની Category બનાવીયે તો કેવું?

http://en.wikipedia.org/wiki/Category:Brahmins
સીતારામ... મહર્ષિં --Maharshi675 ૨૦:૩૧, ૧૪ માર્ચ ૨૦૦૯ (UTC)

    • (૧)='ઇ.સ. ૯૬૦' અથવા 'ઇસ.૯૬૦' અથવા 'સને ૯૬૦' તેમ લખી શકાય (A.D.= ઇ.સ. અને B.C.= ઇ.પૂ. અથવા 'ઇસા પૂર્વે')
      (૨)= Category બનાવી શકાયજ. સહમત.
      (૩) એક નમ્ર સુચન છે, બ્રામ્હણ ને બદલે 'બ્રાહ્મણ' વધુ યોગ્ય લાગે છે.(જે માટે brahmaNa) ટાઇપ કરવાનું થશે. --અશોક મોઢવાડીયા ૨૧:૧૧, ૧૪ માર્ચ ૨૦૦૯ (UTC)


ભાઇ શ્રી અશોકભાઇ.. મદદ માટે તમારો ખુબ આભાર! પરંતુ આપનો ત્રીજો સુજાવ નો સમજાણો.... "બ્રામ્હણ ને બદલે 'બ્રાહ્મણ' વધુ યોગ્ય લાગે છે.(જે માટે brahmaNa) ટાઇપ કરવાનું થશે."
અને હા, વિકિપીડિયા એ ૩૦૦૦ નો આકડો વટાવ્યો તે જોઇ બહુજ આનંદ થાય છે... સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૦:૫૫, ૧૫ માર્ચ ૨૦૦૯ (UTC)

ઓહ!! હવે સમજાયું!!! તમારી વાત સાચી.... બ્રાહ્મણ જ ખરું છે... સીતારામ :-)

  • મહર્ષિભાઇ,આપે પહેલાં ફુંક મારી દીધી :-) હું અત્યારે વધુમાં સમજુતી લખી અને 'સેવ' કરવા ગયો ત્યાં "એડિટ કોન્ફ્લીક્ટ" નો મેસેજ આવ્યો અને બાદમાં આપનો સંદેશ વંચાયો. સારૂં ત્યારે,આપે મને લાંબુ પ્રવચન ઝાડવાની તક આપી નહીં :) આભાર --અશોક મોઢવાડીયા ૧૧:૧૧, ૧૫ માર્ચ ૨૦૦૯ (UTC)

કુંડદેવી ઉપાધ્યાય વાલમ બ્રાહ્મણ

[ફેરફાર કરો]

ઉપાધ્યાય વાલમ બ્રાહ્મણ કુળદેવી અમિત ઉપાધ્યાય (ચર્ચા) ૧૦:૦૪, ૧ મે ૨૦૧૯ (IST)[ઉત્તર]