ચર્ચા:કાંકરીયા (તા. મહુવા)
Appearance
જોડાણ દરખાસ્ત
[ફેરફાર કરો]હું દરખાસ્ત કરું છુ કે કાંકરીયા લેખ ને કાંકરીયા,_મહુવા_તાલુકો,_સુરત_જિલ્લો માં જોડવામાં આવે. મારું માનવું છે કે કાંકરિયા લેખ માં રહેલી માહિતી એ કાંકરિયા, મહુવા તાલુકો, સુરત જીલ્લો લેખ માં સરળ રીતે સમજાવી શકાય તેમ છે અને આ બંને લેખ ની લંબાઈ અને માહિતીની માત્રા એ પ્રમાણેની છે કે આ બે લેખ ને જોડવા થી કોઈ અડચણ નહિ આવે.--Kondicherry ૧૮:૦૮, ૧૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)