લખાણ પર જાઓ

ચર્ચા:કુતિયાણા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આભાર ધવલભાઇ,

આપ સમજી ગયા કે ગુજરાતીમાં "ગુજરાત" લખવાથી નકશો યોગ્ય રીતે દેખાતો નથી. આ પરથી આજે નવું જાણવા મળ્યું.

(state_name = Gujarat|

state_name2 = ગુજરાત |)

આ રીતે લખવું તે જાણતો નહતો. ફરીથી આભાર. --અશોક મોઢવાડીયા ૧૬:૪૫, ૧૮ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

અશોક્ભાઇ, આભાર માનવા બદલ આભાર! :) --ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૨, ૧૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)