ચર્ચા:કુરુક્ષેત્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કંઇક વિચિત્ર રીતે ઇન્ફોબોક્સ વર્તે છે.... મદદ ની અપેક્ષા.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૩૨, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)

મને તો બરોબર દેખાય છે, શું વિચિત્ર લાગે છે? હરિયાણાને બદલે ભારતનો નક્શો દેખાય છે તે?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
‌" is a land of historical and religious is a land of historical a importance" એવુંતો કંઇ દેખાતું નથી જ્યારે એડિટ કરું ત્યારે દેખાતું નથી... અત્યારે પણ તે ટેક્ષ અદ્રશ્ય છે... વળી એડિટ કરું ત્યારે ફકરો જમ્પ કરે છે.. લેખન પદ્ધતિ બે ભાષા સાથે એક સાથે કામ નથી કરતી લાગતી... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૩૨, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
કદાચ તમારા બ્રાઉઝરની કેશમાં પ્રોબ્લેમ હશે. એક વખત ctrl+F5 કરી જુઓ તો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૬, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)