લખાણ પર જાઓ

ચર્ચા:કોલંબિયા, દક્ષિણ કેરોલિના

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

request for ઢાંચો:Weather box

સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૫૧, ૨૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

ભાઈ, આ ઢાંચાનાં પેટા ઢાંચા ઘણા બધા છે, અને તે બધાને અહીં લાવતા દમ નીકળી જાય એવું છે, થોડો સમય આપો, કોઈક રીતે બધાજ એક સાથે અહીં આપોઆપ ઇમ્પોર્ટ થઈ શકે તેવો કોઈક રસ્તો શોધીને કામ સરળતાથી છતાં ચોક્સાઈથી પતે એવું કરવા ઇચ્છુ છું. સાથે સાથે, તેનું ગુજરાતી નામ શું આપી શકાય તે પણ સુચવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૩, ૨૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
આરામથી.... આપણે તો ૧૦૦ વરસ જીવવાના છીયે :-) no worries.. "ઢાંચો:હવામાન ચોકઠું" રાખીયે તો? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૫:૩૮, ૨૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
Thank you કે તમે મને પણ ૧૦૦ વરસ જીવડાવવાનું નક્કી કરી નાંખ્યું છે, હવે સુખ સાહ્યબીનો જમાનો છે એટલે એટલું જીવવામાં વાંધો નથી. "ઢાંચો:હવામાન ચોકઠું" એક્દમ બરાબર લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૯, ૨૧ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

કોલંબિયા, દક્ષિણ કેરોલિના વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો