ચર્ચા:ગુરુ (ગ્રહ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શિર્ષક[ફેરફાર કરો]

આનું શિર્ષક પહેલાં હતું તે ગુરુ (ગ્રહ) વધારે ઉચિત નથી લાગતું? કેમકે સામાન્યતઃ આપણે ગુરુ ગ્રહ એવો શબ્દ ક્યારેય વ્યાહારુ ભાષામાં બોલતા નથી. માટે ગુરુ ગ્રહ ને બદલે ગુરુ (ગ્રહ)જ શિર્ષક હોવું જોઇએ તેમ મારૂં માનવું છે. આપ સૌનું શું માનવું છે?

આ ઉપરાંત જેમ જેમ આપણું ગુજરાતી વિકિ સમૃદ્ધ થતું જશે તેમ તેમ આપણે વધુ ને વધુ આવા લેખોનાં સંપર્કમાં આવીશું, જ્યાં એક શબ્દનો એક કરતા વધુ અર્થ થતો હોય અને એક કરતા વધુ જગ્યાએ ઉપયોગ થતો હોય. જેમકે, પરબ (પાણીની પરબ અને પરબ ગામ-ફરી પાછા બે જુદા જુદા ગામ), ગુરુ (ગ્રહ અને શિક્ષક), પંથ (માર્ગ અને સંપ્રદાય), વિગેરે. આવા શબ્દો માટે અંગ્રેજીની જેમ ગુજરાતીમાં પણ ડિસ-એમ્બિગ્યુશન પાના રચવાની શરૂઆત કરવી પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૫, ૧૫ જુલાઇ ૨૦૦૮ (UTC)

ગુરુ ગ્રહ શિર્ષક[ફેરફાર કરો]

સાચી વાત છે તમારી ધવલભાઇ... મને ડિસએમ્બીગ્યુઅસનો વિચાર આવેલો પણ કરતા નો આવડીયું.. મહર્ષિ --Maharshi675 ૧૫:૧૭, ૧૫ જુલાઇ ૨૦૦૮ (UTC)