ચર્ચા:ગૂગલ અર્થ
Appearance
Deepdoeજી, આભાર આ પૃષ્ઠનું ભાષાંતર કાર્ય હાથ પર લેવા બદલ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૧, ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
ધવલજી , આમાં આભાર ની કોઇ વાત નથી. પણ હું તમને સરંક્ષણ વિકલ્પ હટાવવા જાણ કરું છું. --દીપ
મેં થોડું અનુવાદ કર્યું છે. સહકાર બદલ આભાર.
શું આમાં સરંક્ષણ વિકલ્પ ના હટી શકે .....જો હા તો અમે પણ આમાં બનતું યોગદાન આપી શકીએ --Ashvin Patel (talk) ૧૭:૫૭, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આ પાનું આત્યંતિક ભાંગફોડનું શિકાર બનેલું છે, એટલે એને સંરક્ષિત કરવામાં આવ્યું છે. આપ થોડો સમય અન્ય પાનાઓ પર કામ કરી લેશો એટલે આપને આ પાના પર ફેરફાર કરવાની પરવાનગી મળી જશે. --ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
માહિતી આપવા માટે આભાર .............. ---Ashvin Patel (talk) ૧૩:૩૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)