ચર્ચા:ચિત્રાંગદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ચિત્રાંગદને મહાભારતના ટૅમ્પ્લેટમા ઉમેંરવા વિનંતી.... (ચિત્રાંગદ અને ચિત્રાંગદા વચ્ચે ગડમથલ જોવા મળે છે...) મહર્ષિ --Maharshi675

તમે હુકમ કર્યો અને કામ થઇ ગયું સાહેબ. તમારી વાત સાચી છે, ગડમથલ તો છે, સાચું કહું તો મને પણ ખબર નહોતી કે ચિત્રાંગદ તે વિત્રવિર્ય અને વિચિત્રવિર્યનાં પિતાનું અને ભીષ્મનાં મોટા ભાઇનું નામ હતું. સાબાષ, તામારું ધર્મિક જ્ઞાન ઘણું વધારે લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૨૯ જુલાઇ ૨૦૦૮ (UTC)