લખાણ પર જાઓ

ચર્ચા:ઝુંડાલ (તા. ગાંધીનગર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગાંધીનગરના એક ગામનું નામ ઝુંડાલ છે, શું આ ઝુંદાલ પણ ગામ છે કે તેની જોડણીમાં 'ડ'ને બદલે 'દ' લખાયો છે?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૧, ૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

મારા ધ્યાન પર કોઇ ઝુંદાલ ગામ ગાંધીનગરમાં નથી. જોડણીની ભુલ હોય એવુ લાગે છે. --Tekina ૧૪:૩૦, ૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
આભાર!--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૯ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)