ચર્ચા:તમિળ લોકો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
(ચર્ચા:તમિલ લોકો થી અહીં વાળેલું)

આ લેખનું નામ તમિલ લોકો વધુ યોવ્ય ન રહે? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૪૮, ૧૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

સહમત--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૬, ૧૭ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત, તમિલ નામે સંદિગ્ધ શીર્ષકનું પાનું રાખીએ, અને તેમાં તમિલ લોકો, તમિલ ભાષા, તમિલ ખોરાક, વગેરેની કડીઓ ઉમેરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૧, ૧૮ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

ઢાંચો:Infobox ethnic group બનાવવો જરુરી.. સીતારામ... મહર્ષિ

મહર્ષિભાઈ, ઢાંચો:માહિતીચોકઠું નૃવંશ સમુદાય અસ્તિત્વમાં છે જ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૮, ૧૮ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]