ચર્ચા:દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
Appearance
(ચર્ચા:દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર) થી અહીં વાળેલું)
નામ બદલવાની જરૂર
[ફેરફાર કરો]મિત્રો,
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ અભયારણ્ય બે અલગ વસ્તુ છે. આપણી પાસે બે વિકલ્પ છે.
[1] આ પાનાનું નામ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કરી નાખીયે. [2] દરિયાઈ અભયારણ્યનું અલગ પાનું બનાવવું.
બન્નેમાં માહિતિ એક સરખી રહેવાની હોવાથી ગીરની માફક આનું પણ એક જ પાનું બનાવીએ એ મારી દૃષ્ટીએ વધારે સારૂ રહેશે.
આપનાં અભિપ્રાય જણાવવા વિનંતિ.
--મકનભાઇ
- વિકલ્પ [૧] (દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય) સાથે સહમત--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૪, ૧૨ ઓકટોબર ૨૦૧૩ (IST)