ચર્ચા:દાનીયેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ દાનિયેલ કે ડેનિયલ કોણ? મારા મતે તેનું નામ ડેનિયલ હોવું જોઈએ અને પાનાનું નામ ડેનિયલ (બાઈબલ) કે એવું કશુંક કરવું જોઇએ, કેમકે આ નામ ખુબજ સંદિગ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૫, ૩૧ મે ૨૦૧૦ (UTC)