ચર્ચા:ધંધુસર (તા. વંથલી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કયો તાલુકો?[ફેરફાર કરો]

અશોકભાઈ તથા અન્ય મિત્રો, આ ગામ કયા તાલુકામાં આવેલું છે તે ખાતરી કરી આપશો? કેમકે લેખનાં લખાણ મુજબ તે વંથલી તાલુકામાં આવેલું છે, જ્યારે તેનો સમાવેશ જુનાગઢ તાલુકાની શ્રેણીમાં કરવામાં આવેલો હતો. મેં લેખનું લખાણ સાચું માનીને તેને વંથલિઇ તાલુકાની શ્રેણીમાં ખસેડ્યું છે, પણ જો તેમ ના હોય તો યોગ્ય શ્રેણીમાં મુકશો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૦, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

આપે યોગ્ય રીતે તેને વંથલી તાલુકામાં ફેરવ્યું, આ ગામ વંથલી તાલુકામાંજ આવેલું છે, જો કે તે જુનાગઢની સાવ નજીકનું હોવાથી ઘણી વખત ભુલ થાય છે. પરંતુ વહિવટી રીતે તે વંથલી તાલુકાનુંજ ગામ છે.--અશોક મોઢવાડીયા ૧૦:૦૩, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)