ચર્ચા:નાગેશ્વર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મિત્રો, નાગનાથ થી અહીં વાળેલું છે અને તેને નાગેશ્વર સાથે જોડેલ છે પણ સવાલ એ છે કે નાથ સંપ્રદાયમાં એક સંત નાગનાથ નામે થયા છે. અને બીજુકે નાગેશ્વરને નાગનાથ નહીં કહેવાતુ હોય તેવુ મારૂ માનવુ છે. છતા પણ ચર્ચા કરીને રસ્તો બતાવશોજી....--જીતેન્દ્રસિંહ ૧૪:૦૪, ૨૭ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

લો જીતેન્દ્રભાઈ, નાગનાથ ખુલ્લુ મુક્યું.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૧, ૨૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)