લખાણ પર જાઓ

ચર્ચા:નાનકશાહી પંચાંગ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • મિત્રો,આ અને આ પ્રકારનાં "પંચાંગ" (અં:કેલેન્ડર) ને લગતા ઘણાં લેખ થાય તેમ છે. આમાં 'કેલેન્ડર'નું કામચલાવ ભાષાંતર 'પંચાંગ' કર્યું છે,પરંતુ તે 'પંચાંગ'ની વ્યાખ્યામાં બંધબેસતું લાગતું નથી. તો સર્વ મિત્રોને નમ્ર વિનંતી કે આ માટે યોગ્ય ગુજરાતી શબ્દ સુચવવો. એક શબ્દ "તારીખીયું" છે. પરંતુ બને તો વધુ યોગ્ય શબ્દ અને આપના અભિપ્રાય આપવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૨૦:૨૩, ૧૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)

અશોકભાઇ, હાલનાં સમયમાં મળતાં કેલેન્ડર ગુજરાતી ભાષામાં તિથિતોરણ એવું નામ ધરાવે છે. તારીખ માટે તારીખયું હોય, પણ તિથિ માટે તિથિતોરણ મારા મતે વિચારી શકાય. --સતિષચંદ્ર ૨૧:૩૩, ૧૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)

નાનકશાહી પંચાંગ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો