લખાણ પર જાઓ

ચર્ચા:નાની ભુજપર (તા. મુન્દ્રા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

about Nani Bhujpar village

[ફેરફાર કરો]

નાની ભુજપર અથવા નાની ભુજપુર ગામ મોટી ભુજપુર ગામની દક્ષિણે આવેલું છે . = ઇતિહાસ = નાની ભુજપુરનું જુનું નામ ઓઢોગંજો હતું . આ ગામ ઓઢાએ વસાવ્યું હતું . ઓઢો ચારણ માડી ગામમાંથી આવ્યો હતો .તેથી આ ગામનું નામ ઓઢોગંજો પડ્યું . ત્યાર બાદ ઓઢો ભુજપુર ગામમાં આવ્યો અને તેણે ભુજપુરમાં જમીનની માગણી કરી ત્યારે તેને જેસર જાડેજાની જાતિએ જમીન આપી . તેથી આ ગામનું નામ નાની ભુજપુર પડ્યું . Axatsinh (ચર્ચા) ૧૨:૧૬, ૭ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]