ચર્ચા:નારાયણ દેસાઈ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

== મથાળાનાં મોટા અક્ષર ==ગાંધીકથા -- શાશ્વત ગાંધીકથા

 ગુજરાતમાં  ગાંધીકથા પ્રવૃત્તિના  સફળ પ્રયોગો શ્રી  નારાયણ દેસાઈએ કર્યા. તેમને ૧૧૮ જેટલી  કથા  કરી . તેમનાથી પ્રેરિત થઈને ડો.યોગેન્દ્ર પારેખ -અમદાવાદ દ્વારા ૨૦૧૨ થી ગાંધીકથાનો પ્રારંભ થયો.ડો.યોગેન્દ્ર પારેખ દ્વારા મુંબઈ  મુકામે "શાશ્વત ગાંધીકથા " નું  આયોજન થયું .શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજન થયું. ત્યારબાદ  માટુંગા ગુજરાતી ક્લબ દ્વારા આયોજન થયું. મહેમદાવાદ કોલેજે પણ  આયોજન કર્યું.પાલનપુર- વિદ્યામંદિર ટ્રસ્ટ તથા ગુજરાત લો સોસાયટી દ્વારા પણ આયોજન થયુ'