ચર્ચા:પંચમ શુક્લ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રકાશિત પુસ્તકો[ફેરફાર કરો]

પંચમ શુક્લનાં પ્રકાશિત પુસ્તકોની યાદી અથવાતો તે પૈકીનાં થોડાનિ યાદી આપો જેથી લેખની સત્યાર્થતા ચકાસી શકાય. ઓનલાઇન બ્લૉગમાં કવિતા કે લેખો લખનાર વ્યક્તિને સાહિત્યકાર ગણીને તેનાં વિષે વ્યક્તિગત લેખ વિકિપીડિયામાં ના લખી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૪, ૪ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)

Vote for Deletion[ફેરફાર કરો]

સહમત..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૫૭, ૧૧ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]