લખાણ પર જાઓ

ચર્ચા:બાપજી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ધવલભાઇ, આપે ડીલીશન ટેગ માર્યુ છે. અગાઉ આપની નોટીસ કાઢી નાખી હતી તે બદલ દીલગીર છુ. આપને જણાવવાનુ કે આ લેખ્ કોઇ સાઇટ ની બેઠી કોપી છે તે વાંધો છે કે કોઇ વ્યક્તિ વિસે છે તે વાંધો છે. જો વ્યક્તિ વિશેનો વાંધો હોય તો ઘણી બધી વ્યક્તિ ના ચરીત્રો વિકી. પર છે. તો જો મારે પ.પુ.બાપજી વિષે લેખ્ લખવો હોય તો શુ ધ્યાન્ મા રાખવુ. વિગતે સમજ આપશો. આપનો આભારી. Ksoni ૧૧:૪૯, ૧૭ મે ૨૦૦૮ (UTC)

મિત્ર સોનીજી, વાંધો લેખ બીજી કોઇ વેબસાઇટની નકલ છે તે વિષે છે, કોઇ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર લખવામાં કોઇ વાંધો નથી, પરંતુ લખાણ મૌલિક હોવું જોઇએ અને તે અન્ય કોઇ જગ્યાએથી ઉઠાંતરી કરીને લખેલું ના હોવું જોઇએ કેમકે તેમ કરવાથી પ્રકાશનાધિકારનો ભંગ થાય છે, જે વિકિપીડિયાની નિતિ વિરૂદ્ધ છે. આશા છે કે આપ આ લેખમાં ત્વરિત ફેરફાર કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

બાપજી વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો