ચર્ચા:બેંક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બેંક અને બેન્કિંગ[ફેરફાર કરો]

મિત્રો, ગુજરાતીલેક્સિકનની વેબસાઈટ પર આ શબ્દની બૅંક એવી જોડણી છે, પરંતુ સામાન્ય ભાષામાં આપણે બેંક લખવા વધુ ટેવયેલા હોવાને કારણે મેં આ જોડણીને મુખ્ય પાનાનું શીર્ષક બનાવી છે. વધુમાં ગુજરાતીલેક્સિકનમાં Bankingની જોડણી બેન્કિંગ રાખવામાં આવી છે, જે ખરેખર બેંક સાથે મેળ ખાતી નથી, છતાં આપણે તેને આધાર માનીને બેંક અને બેન્કિંગ એમ બે અલગ અલગ જોડણીઓ વાપરવી તેમ હું માનું છું. અને માટે જ મેં આ બંને શબ્દો (ભલે તેનું મૂળ એક જ હોય) માટે અલગ અલગ જોડણીઓ વાપરી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

agree.. ઉપરાંત કોઇ સર્ચ ફિલ્ડમાં બૅંક લખે તેવું ઓછું બને.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૩:૧૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)