લખાણ પર જાઓ

ચર્ચા:બોટાદ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અલગ જિલ્લો

[ફેરફાર કરો]

અા બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાને હજુ અલગ કરવાના બાકી છે.----યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૫૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

બધો વાંક ગુજરાત સરકારનો છે. એક સાથે એટલા બધા નવા જિલ્લા અને તાલુકાઓ બનાવ્યા અને નવું સિમાંકન કર્યું કે આપણે એને પહોંચી વળી શકતા નથી. જો શક્ય હોય તો ગામોનું લિસ્ટ મળે તો ફક્ત શ્રેણી મેન્યુઅલી સુધારી દઈએ, લેખોની અંદરના લખાણ (અને માહિતીચોકઠાઓ)માં હું બૉટ દ્વારા એ ફેરફારો એક સાથે કરી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
અાભાર ધવલભાઇ. માત્ર તાલુકાઓ નામ મળી શકે તેમ છે અને સદ્દભાગ્યે અાપણી પાસે જે તે તાલુકાના ગામો તો પહેલેથી જ ઉપલબ્ધ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૫૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]