ચર્ચા:ભારત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નિમિલ્ નૈ કૈ નથિ ઘબર્ ભારત નું સ્થાન : ભારત ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવ્રુત્ત પસાર થાય છે. ભારતની ત્રણ બાજુએ દરિયાઇ સીમા જે પસ્ચિમે અરબસાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વે બંગાળાની ખાડી સાથે જોડાયેલી છે.આ મહાસાગરોમાં આવેલા આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ ભારતનોજ ભાગ છે. ભારતની ઉત્તરની જમીન સીમાએ હિમાલય ની ગિરિમાળા આવેલી છે. જ્યાં ચીન, નેપાળ અને ભૂતાન દેશોની સીમા આવેલી છે.