ચર્ચા:ભારતીય સિનેમા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખમાં ન દેખાતા ચિત્રો હટાવ્યા, વ્યાજબી કારણ નીચે આપેલ છે. --અશોક મોઢવાડીયા ૧૯:૪૮, ૧૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ચિત્ર:Joymati.jpg
આસામી ફિલ્મ ઉદ્યોગના સૌ પ્રથમ ચલચિત્ર જોયમતિ (1935)નું એક દૃશ્ય
  • This image has no verificable good license, and can thus not be uploaded to commons.
ચિત્ર:Nagarikscreenshot.gif
બંગાળી ફિલ્મ જગતની સૌથી જૂની આર્ટ ફિલ્મ ગણાતી ઋત્વિક ઘટકની ફિલ્મ નાગરિક (1952)નું એક દૃશ્ય.
ચિત્ર:Apu Pather1.jpg
પહોળી ખુલ્લી આંખો, સત્યજીત રેની ફિલ્મ અપુ ટ્રાઇલોજીનું એક દૃશ્ય (1955–1959).
ચિત્ર:GuruDutt.jpg
ગુરદત્ત પ્યાસામાં (1957), આ ફિલ્મમાં ગુરુદત્ત પોતે ડિરેક્ટર, પ્રોડ્યુસર અને મુખ્ય અભિનેતા હતા.
ચિત્ર:Mathilukal.jpg
આદૂર ગોપાલકૃષ્ણનની ફિલ્મ મથિલુકલનું એક દૃશ્ય (1989)
ચિત્ર:Roja002.jpg
રોજા, મણિ રત્નમની તામિલ ફિલ્મ રોજામાં એક ગામડાની છોકરીની ભૂમિકામાં મધૂ (1992).
Kamal Hassan as Velu Nayagan in Nayakar
નાયગનમાં કમલ હસ વેલુ નાયકરની ભૂમિકામાં, આ ફિલ્મનો ટાઇમ મેગેઝિનની "ઓલ-ટાઇમ" 100 બેસ્ટ મૂવીઝમાં સમાવેશ થયો હતો.
ચિત્ર:Lagaan cricket team.JPG
ભુવન (આમીર ખાન) તેની ગામડાની ક્રિકેટ ટીમ સાથે, આસુતોષ ઘોવરિકરની ફિલ્મ લગાનમાં (2001)
ચિત્ર:Awaara.jpg
આવારામાં નરગીસ અને રાજ કપૂર (1951), આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ રાજ કપૂરે કર્યું હતું.
ચિત્ર:Pushpak Movie Poster.JPG
સિંગિથમ શ્રીનિવાસ રાવ દ્વારા નિર્દેશિત બ્લેક કોમેડી પુષ્પક ના પોસ્ટરમાં કમલ હસન અને અમલા
  • does not exist on en.wikipedia!