ચર્ચા:મદ્યાર્ક યુક્ત પીણું
Appearance
યોગ્ય નામ માટે સુજાવ આપશોજી.. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૩:૨૮, ૧૫ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- આ અટપટાં નામને બદલવું અઘરૂં છે, આપણે ગુજરાતીઓ આ બધાથી મોટેભાગે દૂર રહેતા હોવાથી આપણા ગુજરાતીમાં આને માટે યોગ્ય કોઈ નામ યાદ આવતું જ નથી. આલ્કોહોલિક પીણાં એવું જ મને તો સુઝે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૩, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- માદક પીણાં કેમ રહે? સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૫૭, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- માદક પીણા કે નશાકારક પીણા પહેલાતો સુઝ્યું હતું, પરંતુ વિચારતા એમ લાગ્યું કે કેટલાંક નોન્-આલ્કોહોલિક પીણાંઓ પણ છે જે માદક હોય છે, જેમકે ભાંગ, અફીણ, વિગેરે. માટે સ્પેસિફિકલી આ લેખ, કે જે આલ્કોહોલિક બેવરેજીસ પરનો છે, તેને માટે માદક પીણા વાપરી નાંખવું યોગ્ય રહેશે કે કેમ તે નકી ના કરી શક્યો એટલે આવું ભદ્રંભદ્ર ભાષાંતર સુચવ્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૫, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
- માદક પીણાં કેમ રહે? સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૫૭, ૧૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
મદ્યાર્ક યુક્ત પીણું વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve મદ્યાર્ક યુક્ત પીણું.