લખાણ પર જાઓ

ચર્ચા:માઇકલ જેકસન

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: મારી માહિતી હટાવવાનું કારણ વિષય પર 2401:4900:53D8:289E:3F1B:F361:A48C:4D6A વડે ૧ વર્ષ પહેલાં

માઈકલ જેકસનનું અવસાન વધુ પડતી નસીલી દવાઓના સેવનને કારણે થયું છે.

મારી માહિતી હટાવવાનું કારણ

[ફેરફાર કરો]

મે માઇકલ જેકસન ની ઇન્વિંસિબલ આલ્બમ વગેરે આલ્બમ ની યાદી સંદર્ભ સહિત ઉમેરી તો તેને ડિલીટ કરી નાખી. બીજી ઘણી વિગત ઉમેરી તેને ડિલીટ કરી નાખી. હવે તો થ્રીલર આલ્બમ નું પેજ જે મે બનાવ્યું હતું એ પણ સર્ચ યાદી માં નથી આવતું.

આ બધું કરવાનું કોઈ ખાસ કારણ? 2401:4900:53D8:289E:3F1B:F361:A48C:4D6A ૨૩:૦૪, ૮ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર