ચર્ચા:લીંબડી તાલુકો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લીંબડી તાલુકાના ગામો[ફેરફાર કરો]

અહી ગામોની યાદીમાં જણાવેલ છે કે , 'બોરણા અથવા બોરાણા', પરંતુ બંને ગામ અલગ છે બોરાણા અને બોરણા બંને લીંબડી તાલુકાના જ ગામ છે 2401:4900:53E8:B549:1298:9D49:B79:ED1D ૨૧:૪૯, ૧૨ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]