ચર્ચા:વંદે માતરમ્

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
  • મિત્રો તથા ધવલભાઇ, અહીં કોઇ મિત્રે (બંગાળી મૂળ ગીત)માં નાનો સુધારો કર્યો છે, જે ગુજરાતી ભાષા મુજબતો બરાબર છે, પરંતુ મને લાગે છે કે લખાણ (બંગાળી મૂળ ગીત) ને જો ફક્ત 'ટ્રાન્સલિટરેશન' થી ગુજરાતી કરાયેલું હોય તો તેમનાં મુળ બંગાળી ઉચ્ચારો જેમનાં તેમ રાખવા જોઇએ. આપના પ્રતિભાવો આવકાર્ય.--અશોક મોઢવાડીયા ૧૭:૪૩, ૩૧ જુલાઇ ૨૦૦૯ (UTC)