લખાણ પર જાઓ

ચર્ચા:વિજય રૂપાણી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
           શ્રી.વિજય રુપાણી
           મુખ્ય મંત્રીશ્રી. ગુજરાત
           ગાંધીનગર
                                        ગ્રામ સભા / ગ્રામ પંચાયત બાબતે
                                   જય ભારત સાથે  એક તમારો ભારતીયો નાગરીક નુ જણાવવાનુ કે  ગ્રામ સભા / ગ્રામ પંચાયત મા તમે ઘણુ પ્રચાર પ્રસાર કરો છો. પરંતુ એ કામો 50; ટ્કા  કાગળો પરજ થાય છે  ગ્રામ સભા હોય તો લોકોની હાજરી નથી રહેતી પરંતુ હાજરી બત્તાવવા લોકોના નામ લખીને હાજરી બતાવવા મા આવે છે ગ્રામ સભામા જે ચર્ચા કરવામા આવે છે . એમા પણ જે વિકાસના કામો  કરવાના હોય તે ચર્ચા કર્તા નથી પરંતુ પાછળથી એમના મન મુજબના કામો ઠ્રરાવો કરી લે છે . સભ્યો કે આમ નાગરીક અવાજ /ફરિયાદ/કે પુછવામા આવે તો અધિકારીની સાથે જ હોય કા તો અધિકારી સાથે ન બનતુ હોય તો એમ.એલ.એ ની ધમકી થી અધીકારી પણ ફરિયદ લે તો પણ એ બાબતે નો ખુલાસો  મળતો નથી. જેથી શુ કરવુ ?
                                   ગ્રામ સભાઓ શુ 1500   નિ વસ્તી હોય તો 15-  25 -30  લોકોથી  ગ્રામ સભા થાય ખરી.જેથી કરીને ખોટે  રીતે હાજરી બતાવે છે  તો  શુ કેટલા લોકોની હાજરી કે પછી ચાલે ? એ બાબતે 
                                 ગ્રામ સભા / ગ્રામ પંચાયતમા સરપંચશ્રીજ સાચુ /ખોટુ કરે તો પણ ચાલી જાય છે . આજે જ્યા જુઓ ત્યા રાજકારણ લોકોનિ મંડળિઓમા પણ   સરપંચશ્રીજ સાચુ /ખોટુ કરાવે છે . એ બાબતે સહકારી મંડળીઓ પર દેખરેખ માટે તમારાજ  અધીકારીઓ હોય છે. પણ કશુજ કરતા નથી . અને  ઉપલા   અધીકારી ને     જાણ કરવા નુ  થાય તો    સરપંચશ્રી દુવારા /    અધીકારી  કે  ઉપલા અધીકારીઓને -સરપંચશ્રી એમ એલ. એ   દુવારા ધમકીઓ આપીને  ગભરાવશે  . જેથી કરીને અધીકારીઓ  એ બાબતો વિશે સામે વાળો લોકો સામાન્ય હોય તો એના સવાલો અવાલો જ રહે છે  . અને એ અવાલો માજ ગુંગળામણ માજ રહે છે પણ જવાબ મળ્તો નથી. તો શુ કરવુ ? 
                                  જવાબ આપશો એવી આશા સાથે
                                                                                                                                                       આપનો ફેન   
                                                                                                                                                                  અર્જુન 9978489642

વિજય રૂપાણી વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો