ચર્ચા:સાઇરામ દવે

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાતી વિકિ પર સાઇરામ્ દવે અને સાઇરામ દવે એમ બે લેખો અંગ્રેજી શીર્ષક ધરાવતા લેખ Sairam dave સાથે સામ્યતા ધરાવે છે. આ ત્રણ એકસરખા લેખોમાંથી માત્ર એક લેખ રાખી અન્ય લેખો દૂર કરવા ભલામણ કરવામાં આવે છે.--સતિષચંદ્ર ૦૮:૫૯, ૭ મે ૨૦૧૦ (UTC)