લખાણ પર જાઓ

ચર્ચા:સ્ટેન્લી કોરેન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જે વ્યક્તિના English, Bahasa Melayu, Português, Svenska અને தமிழ் પર વિકિ પેજ હોઈ એને કઈ રીતે "નામાંકિત નથી" એવા કારણથી તમે દૂર કરી શકો? હું પોતે પણ આ લેખકનો ફોલોવર છું અને તે પોતાની ફિલ્ડમાં મોટું નામ ધરાવે છે એની વધારે માહિતી તમને તેના English વિકિપીડિયા પેજ પરથી મળી જશે. છતાં પણ કોઈ કારણસર દૂર કરો તો મને કોઈ રંજ નથી, કૃપયા કારણ બતાવશો જેથી ખબર પડે. આભાર.

સ્ટેન્લી કોરેન વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો