ચર્ચા:હમીરજી ગોહિલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વાહ દરબાર! ખુબ સરસ લેખ બન્યો છે.... જમાવટ થઇ ગઇ.. વીર મોખડાજી ગોહિલ વિશે જો માહિતી હોય તો જરુર લખશોજી.. સીતારામ. મહર્ષિં --Maharshi675 ૨૧:૦૭, ૧૪ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

ખરેખર અદભુત ... રૂવાંડા ઉભાં કરી દે એવો મહાન શુરવીર હમીરજી ગોહિલ નો ઇતિહાસ છે.