ચલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગણિત માં ચલ એટલે એક મુળાક્ષર કે જે કોઈ યાદ્ચ્છિક અથવા અજ્ઞાત સંખ્યા દર્શાવે છે. બીજગણિતમાં ચલનો ઉપયોગ કરીને ઘણાં મુશ્કેલ સમીકરણો ઉકેલી શકાય છે.