ચાર્લ્સ બૅબેજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચાર્લ્સ બૅબેજ
Charles Babbage 1860.jpg
જન્મની વિગત ૨૬ ડિસેમ્બર ૧૭૯૧
લન્ડન, ઇન્ગ્લેન્ડ
મૃત્યુની વિગત ૧૮ ઓક્ટોબર, ૧૮૭૧(ઉમર ૭૯)
મેરિલેબોન, લન્ડન, ઇન્ગ્લેન્ડ
રાષ્ટ્રીયતા ઇન્ગ્લેન્ડ
હસ્તાક્ષર
Charles Babbage Signature.svg

કમ્પ્યૂટરના પિતા(શોધક), ગણિતશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની, શોધક, યંત્રશાસ્ત્રના ઇજનેર એવા ચાર્લ્સ બૅબેજ (English: Charles Babbage) નો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૭૯૧ના રોજ ઇન્ગ્લેન્ડના લન્ડન શહેરમાં થયો હતો.

ઉઅઓ