લખાણ પર જાઓ

ચિંચપોકલી

વિકિપીડિયામાંથી
ચિંચપોકલી સ્ટેશન
ચિંચપોકલી સ્ટેશન પર ઇતિહાસ દર્શાવતું પાટિયું

ચિંચપોકલી (મરાઠી: चिंचपोकळी) દક્ષિણ મુંબઈમાં આવેલો એક વિસ્તાર છે. તે મુંબઇ ઉપનગરીય રેલ્વેનું મધ્ય લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશનનું નામ પણ છે. બ્રિટિશરો તેની જોડણી ચિંચપુગ્લી અથવા ચિંચપોગલી પણ કરતા હતા.[૧] ચિંચપોકલી નામ મરાઠી ભાષાના આમલી (chinch) અને સોપારી (pofali) વડે બન્યું છે.[૨] [૩] [૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://dsal.uchicago.edu/maps/gazetteer/images/gazetteer_V8_bc.jpg જૂના મુંબઈનો નકશો, ભારતના શાહી ગેઝેટરમાં પ્રકાશિત, ચિંચપુલ્લી તરીકે ઉપનગરનું નામ દર્શાવે છે.
  2. Don Pendleton (2014). Jungle Firestorm. Gold Eagle. પૃષ્ઠ 51. ISBN 978-0-373-61566-7.
  3. Mehta, Suketu (2006). Maximum city: Bombay lost and found. Penguin Books India. પૃષ્ઠ 140. ISBN 978-0-14-400159-0.
  4. Virani, Pinki (1 March 2001). Once Was Bombay. Penguin Books Limited. પૃષ્ઠ 41. ISBN 978-93-5214-074-9.