ચિત્ર:Root Vegetable of Gujarat found in Kharaghoda Desert and Beach of Ghed, Saurashtra.jpg

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મૂળભુત ફાઇલ(૩,૦૦૦ × ૪,૦૦૦ પીક્સલ, ફાઇલનું કદ: ૪.૦૨ MB, MIME પ્રકાર: image/jpeg)

આ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.

સારાંશ:

વર્ણન
ગુજરાતી: "થેગ / ઠેગ / ઠેક / થેક" નામ અનેક પણ વસ્તુ એક જે કાર્બોદિત થી પરિપૂર્ણ અને પૌષ્ટિક છે એવી આ કંદમૂળ વનસ્પતિ ને બહુ ઓછાં લોકો જાણે છે.

ખારાઘોડા ના રણ માં અને સૌરાષ્ટ્ર ના ઘેડ પંથક ના દરિયાકિનરાના પ્રદેશો માં ઉત્પાદિત આ વનસ્પતિ જુવાર ના સફેદ દાણા જેવી હોય છે જે સ્વાદ માં પોક થી મળતી આવે છે .

શિયાળા માં મોટા ભાગે અમુક શેરિઓ માં વહેંચતી જોવા મળે છે. રાજાઓ ની જુવાર કહું તો પણ ખોટું નથી કેમ કે આ જુવાર જેવા લાગતા દાણા બહુ મોંઘા ભાવે મળે છે એનું કારણ એ પણ છે કે એનું ઉત્પાદન બહુ નજીવા પ્રમાણ માં થાય છે.

- પ્રિત ભટ્ટ (Preet Bhatt)
તારીખ ૨૦૨૦-૦૧-૨૬
સ્રોત પોતાની રચના
લેખક Preet 1995

પરવાના

હું, આ કાર્યનો પ્રકાશનાધિકાર ધારક, તેને નીચેના પરવાના હેઠળ અહીં પ્રકાશીત કરૂં છું:
w:en:Creative Commons
આરોપણ શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી)
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
તમે મુક્ત છો:
  • વહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા
  • રીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા
નીચેની શરત હેઠળ:
  • આરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી ‍(‌લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. તમે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.
  • શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો, તેમાં ફેરફાર કરશો અથવા તેના પર આધારિત કોઇ કાર્ય બનાવશો તો તમારે પરિણામી કાર્યને તે જ અથવા અનુરૂપ પરવાનગી હેઠળ જ પ્રકાશિત કરવું પડશે.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

દર્શાવે છે

source of file અંગ્રેજી

original creation by uploader અંગ્રેજી

exposure time અંગ્રેજી

0.00357142857142857142 સેકન્ડ

f-number અંગ્રેજી

૨.૨

focal length અંગ્રેજી

૩.૮૧ millimetre

ISO speed અંગ્રેજી

૧૦૦

MIME type અંગ્રેજી

image/jpeg

ફાઇલનો ઇતિહાસ

તારીખ/સમય ઉપર ક્લિક કરવાથી તે સમયે ફાઇલ કેવી હતી તે જોવા મળશે.

તારીખ/સમયલઘુચિત્રપરિમાણોસભ્યટિપ્પણી
વર્તમાન૧૨:૧૧, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦૧૨:૧૧, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦નું લઘુચિત્ર સંસ્કરણ૩,૦૦૦ × ૪,૦૦૦ (૪.૦૨ MB)Preet 1995Cross-wiki upload from gu.wikipedia.org

આ ફાઇલ માં નીચેનું પાનું વપરાયેલું છે:

મૅટાડેટા