થેક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

થેક, થેગ અથવા થેગી એ એક જાતના છોડના મૂળમાંથી મળતો જુવારના દાણા જેવા ખાવાના પદાર્થનું નામ છે.[૧][૨] ગુજરાતના સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં દરિયાકિનારે રેતીના ડુંગરાઓ પર આ વનસ્પતિ જોવા મળે છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.