લખાણ પર જાઓ

ચીલી

વિકિપીડિયામાંથી
ચિલી ગણરાજ્ય

República de Chile (Spanish)
ચિલીનો ધ્વજ
ધ્વજ
ચિલી નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "By right or might" 
અધિકાર સે યા તાકત સે
રાષ્ટ્રગીત: Himno Nacional de Chile  (Spanish)
Location of ચિલી
રાજધાની
and largest city
સેંટિયાગો
અધિકૃત ભાષાઓસ્પેનિશ
લોકોની ઓળખચિલિયન
સરકારપ્રતિનિધિત્વ લોકતંત્ર
સ્વતંત્રતા
પહલી રાષ્ટ્રીય સૈન્ય સરકાર
ઘોષણા
માન્યતા
વર્તમાન સંવિધાન
• જળ (%)
1.07²
વસ્તી
• જૂન 2009 અંદાજીત
16,928,873 (60વાં)
• 2002 વસ્તી ગણતરી
15,116,435
GDP (PPP)2008 અંદાજીત
• કુલ

$243.044 બિલિયન (-)
• Per capita
$14,510 (-)
માનવ વિકાસ દર (HDI) (2006)Increase 0.874
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 40વાં
ચલણપેસો (CLP)
સમય વિસ્તારUTC-4 (અનુપલબ્ધ)
• ઉનાળુ (DST)
UTC-3 (અનુપલબ્ધ)
ટેલિફોન કોડ56
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cl
વિધાઈ ઈકાઈ વાલપારૈસો મેં સંચાલિત હોતી હૈ૤.
ઈસ્ટર આઈલૈંડ ઔર ઇસ્લે સાલા એ ગોમેજ શામિલ; અંટાર્કટિકા મેં દાવા કિયા ગયા 1,250,000 square kilometres (480,000 sq mi) શામિલ નહીં.

ચિલી દક્ષિણ અમેરિકીમાં એંડિઝ પર્વત અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે સ્થિત લાંબો અને સાંકડો દેશ છે . દેશ ની ઉત્તરમાં પેરુ, ઉત્તર-પૂર્વમાં બોલીવિયા, પૂર્વમાં અાર્જેન્ટીના અને દક્ષિણ છેડે ડ્રેક પેસેજ સ્થિત છે. આ દક્ષિણ અમેરિકાના બે દેશો (બીજો ઈક્વાડોર)માં છે, જેની સીમાઓ બ્રાઝીલ ને નથી મળતી. દેશની પશ્ચિમ નો પૂરો ભાગ પ્રશાંત મહાસાગર ને લાગેલ છે, જેની લંબાઈ ૬,૪૩૫ કિમી થી વધુ છે. દક્ષિણ અમેરિકા મહાદ્વીપ ની મધ્યથી દક્ષિણ છેડા સુધી ફેલાયેલ આ દેશની આબોહવામાં પણ વિવિધતા જોઈ શકાય છે.

અતાકામા

આ પણ જુઓ[ફેરફાર કરો]