ચેતન શર્મા

વિકિપીડિયામાંથી
ચેતન શર્મા
જન્મ૩ જાન્યુઆરી ૧૯૬૬ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • D.A.V. College (Lahore), Ambala City Edit this on Wikidata

ચેતન શર્મા ભારત દેશનો હરિયાણવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]