ચોરસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચોરસ અને તેની બાજુઓ.

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા (૯૦ અંશ) હોય છે. ચોરસનાં ચાર વિકર્ણો પણ કાટખૂણે છેદે છે. કોઇ પણ વિકર્ણ અને ચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોય છે. ચોરસને ચારની ભ્રમણ સમાનતા હોય છે.

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો ચતુષ્કોણ છે. તેમ છતાં, દરેક ચોરસ એ ચતુષ્કોણ છે તેમ બધાં ચતુષ્કોણ ચોરસ હોતા નથી. 

ચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ છે.

સૂત્રો[ફેરફાર કરો]

  • ક્ષેત્રફળ: w² જ્યાં w એ કોઇપણ બાજુનું માપ છે.
  • ક્ષેત્રફળ: ½d² જ્યાં d એ બાજુની લંબાઈ દર્શાવે છે, એટલે કે ચોરસની એક બાજુથી સામેની બાજુ સુધીનું અંતર.
  • પરિમિતી: 4w જ્યાં w એ કોઈપણ બાજુની લંબાઈ છે.
  • પરિમિતી: 4d÷sqrt(૨) જ્યાં d એ વિકર્ણની લંબાઈ અને sqrt(n) એટલે nનું વર્ગમૂળ.
  • વિકર્ણ એ ૨ ના વર્ગમૂળ અને કોઇપણ બાજુની લંબાઈના ગુણાકાર બરાબર થાય છે.