લખાણ પર જાઓ

ચૌસઠ યોગિની મંદિર, મુરૈના

વિકિપીડિયામાંથી
ચૌસઠ યોગિની મંદિર, આ મદિંરનું નિર્માણ પણ અન્ય યોગિની મંદિરોની જેમ વૃતાકાર કરાયું છે.

ચૌસઠ યોગિની મંદીર, તેને એકાત્તર્સો મહાદેવ મંદીર પણ કહેવાય છે. તે 11મી સદીમાં બનેલું હિંદુ મંદિર છે, જે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આવેલુ છે. આ મંદીર વૃતાકાર દિવાલનું બનેલું છે, જેમાં 64 કક્ષ છે અને મધ્યભાગમાં એક મંડપ આવેલો છે જેમાં ભગવાન શિવ વિરાજમાન છે. ભારતિય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ મંદિરને પ્રાચીન ઐતિહાસીક સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યુ છે. એવું માનવામાં આવે છે કે ભારતના સંસદભવનનું નિર્માણ પણ આ શૈલીમાં જ કરાયુ છે.

આ મંદિર પણ ભારતમાં હાલ બચેલા કેટલાક માત્ર યોગિની મંદિરોમાંનું એક છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]
શિખરચોટી પર ચૌસઠ યોગિની મંદિર

ચૌસઠ યોગિની મંદિર મુરૈના જિલ્લાના મિતૌલી ગામમાં આવેલું છે.[][] વિક્રમ સંવત 1383 નું વર્ષ દર્શાવતા એક દ્વારા જાણાય છે કે,[] આ મંદિર કચ્છપઘટ રાજા દેવપાલ દ્વારા બનવડાવાયું હતું. એવું કહેવાય છે કે આ મંદિરનો ઉપયોગ જ્યોતિષવિદ્યા અને ગણિતનું શિક્ષણ આપવા માટે થતો હતો.

ભારતિય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ મંદિરને 1951ના કાયદા નં.LXXI અંતર્ગત પ્રાચિન અને ઐતિહાસિક સ્મારક જાહેર કર્યુ હતુ.

વિશેષતાઓ

[ફેરફાર કરો]
મધ્ય મંડપ
આંતરિક પરસાલ

સંદર્ભ યાદી

[ફેરફાર કરો]
  1. "Ekattarso Mahadeva Temple". Archaeological Survey of India. મૂળ માંથી 2017-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2017-12-27. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ); Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  2. "History Hunting". The Pioneer. 21 July 2013. મૂળ માંથી 28 July 2015 પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ); More than one of |work= and |newspaper= specified (મદદ); Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)More than one of |work= and |newspaper= specified (help)
  3. "Research Proposal On"Birth of Women Dacoits A Case Study of U.P. and M.P."". National Informatics Centre, Government of India. મૂળ માંથી 2012-11-06 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]