લખાણ પર જાઓ

જનની સુરક્ષા યોજના

વિકિપીડિયામાંથી

આ યોજનામાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના તમામ અન્‍ય માટે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબની પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા સારવાર અને ખોરાક માટે તમારા ગામના સ્‍થાનિક નર્સબેન પાસેથી રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.

આ યોજનાની શરતો નીચે મુજબ છે.

  1. ૧૯ વર્ષ કે તેથી વયની હોય.
  2. બે જીવીત જન્‍મો સુધી જ લાગુ પડશે.
  3. સગર્ભાને દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૨૦૦/- અંકે રૂપિયા બસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.

શહેરી વિસ્‍તારની સગર્ભા બહેનોને મળતા લાભોઃ

  1. ગરીબી રેખા હેઠળની સગર્ભા માતા જો દવાખાનામાં પ્રસુતિ કરાવે તો તેને રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.