જબ તક હૈ જાન

વિકિપીડિયામાંથી

જબ તક હૈ જાન (હિંદી: जब तक है जान) જે જેટીએચજે તરીકે પણ ઓળખાય છે, તે યશ ચોપરા દ્વારા નિર્દેશિત કરાઈ હતી. તેમના ઉત્પાદન બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ તેનું ઉત્પાદન કરાયેલ. તે ૨૦૧૨માં પ્રદર્શિત ભારતીય રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. તેનું લેખન આદિત્ય ચોપરા દ્વારા કરાયેલ.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "100 કરોડ કમાનાર 'જબ તક હૈ જાન' ફિલ્મે પાકિસ્તાનમાં રેકોર્ડ બનાવ્યો". સંદેશ. મુંબઈ. 20 નવેમ્બર 2012. મૂળ માંથી 2013-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-16.