જય કિશન દાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જય કિશન દાસ
જન્મ૨૪ નવેમ્બર ૧૮૩૨ Edit this on Wikidata
મૃત્યુ૩૦ એપ્રિલ ૧૯૦૫ Edit this on Wikidata

રાજા જય કિશન દાસ ચૌબે, સીએસઆઇ, રાય બહાદુર (૨૪ નવેમ્બર ૧૮૩૨ – ૩૦ એપ્રિલ ૧૯૦૫) એક ભારતીય સંચાલક અને અલીલઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદ ખાનના નજીકના સહયોગી હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૪ નવેમ્બર ૧૮૩૨ના રોજ મુરાદાબાદના એક હિંદુ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ બૃદાબન દાસ ચૌબે હતું.[૧] તેમનાં શિક્ષણ સંપન્ન કરવા પછી, તેમણે ભારતીય સિવિલ સેવામાં શામેલ થયા અને બાદમાં તેઓ અલીગઢ જિલ્લાના નાયબ કલેકટર બન્યા.[૨] સર સૈયદ અહમદ ખાન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સાથે તેમની નજીકની દોસ્તી હતી.[૩][૪]


સંદર્ભો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. The Aligarh movement: a concise study by Shan Muhammad. Educational Book House. ૧૯૯૯. pp. ૧૦૭–૧૦૮. Check date values in: |year= (મદદ)
  2. Aligarh District: A History Survey, from Ancient Times to 1803 A.D. by Jamal Muhammad Siddiqi. Munshiram Manoharlal for Centre of Advanced Study, Dept. of History, Aligarh Muslim University, Aligarh. ૧૯૮૧. p. ૫૨. Check date values in: |year= (મદદ)
  3. Pakistan movement and Hindi-Urdu conflict by Dildār ʻAlī Farmān Fatiḥpūr. Sang-e-Meel Publications. ૧૯૮૭. pp. ૯૫–૯૬. Check date values in: |year= (મદદ)
  4. History of the M.A.O. College, Aligarh by Shyam Krishna Bhatnagar, Aligarh Muslim University - 1969 - Page 53