જવગલ શ્રીનાથ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જવગલ શ્રીનાથ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી ૬૭ (સડસઠ) ટેસ્ટ અને ૨૨૯ (બસો ઓગણત્રીસ) એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો મધ્યમ ગતિના ઝડપી બોલર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]